જુઓ, ટ્રાફિકના નવા નિયમો અંગે રંગીલા રાજકોટવાસીઓની પ્રતિક્રિયા - રાજકોટ ન્યુઝ
🎬 Watch Now: Feature Video
રાજકોટ: કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોના ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ દંડની જોગવાઈ વધારવામાં આવી છે. જેમાં રાજકોટવાસીઓએ ટ્રાફિકના નિયમોના કરવામાં આવેલ ફેરફારને આવકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે જે ટ્રાફિકના નિયમોમાં દંડની રકમ કરી છે. તેની સામે ગુજરાત સરકાર દ્વારા થોડી રાહત કરવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં લોકોની પીયૂસી અને હેલ્મેટ ખરીદી માટેની લાઈનો જોવા મળશે.