બોટાદમાં જગન્નાથજીની રથયાત્રા નિમીતે કલેક્ટર કચેરીમાં બેઠક યોજાઈ - Gujarati news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 30, 2019, 10:55 AM IST

બોટાદઃ આગામી 4 જુલાઇના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમીતે કલેક્ટર કચેરીમા મિટિંગ યોજાઈ હતી. બોટાદ અને ગઢડા બંને જગ્યાઓ પર રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેને લઈને મિટિંગમાં ચર્ચા થઈ હતી. આ મિટિંગમા બોટાદ તથા ગઢડાના રથયાત્રા કમીટીના આયોજકો હાજર રહ્યા હતા. આ મિટિંગમાં બોટાદ જિલ્લા પોલીસ વડા, બંને નગરપાલિકાના ચીફ ઓફીસરો, નગર પાલીકાના પ્રમુખો અને લાગતા વળગતા અધિકારીઓ તથા નાગરીકો હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.