પોરબંદર કોસ્ટગાર્ડએ દરિયો ખેડી રહેલા માછીમારોને બંદર પર પરત ફરવા આ રીતે કરી અપીલ, જૂઓ વીડિયો - Porbandar Gulab Hurricane

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 29, 2021, 9:23 PM IST

પોરબંદર: 'ગુલાબ' વાવાઝોડાને પગલે રાજ્યના હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ સાથે પવન ફુકાવાની પણ આગાહી કરી છે, ત્યારે ભારતીય કોસ્ટગાર્ડના જહાજો, વિમાન અને રડાર સ્ટેશન દ્વારા ભારતીય માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. કોસ્ટગાર્ડના વિમાનો દ્વારા દરિયામાં જઈને માછીમારોને બંદર પર પરત જવા માહિતી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત દરિયા કાંઠે રહેતા લોકોને સરકાર અને તંત્ર દ્વારા સતર્ક કરવામાં આવી રહ્યા છે. જૂઓ વીડિયો...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.