'સંવેદનશીલ નિર્ણય': વડોદરામાં મેઘ કહેરનો ભોગ બનનારને CMએ કરી 4ની લાખ જાહેરાત - વિજર રુપાણી
🎬 Watch Now: Feature Video
રાજકોટ : વડોદરામાં પડેલા ભારે વરસાદથી લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત થયુ છે. વડોદરામાં ભારે વરસાદના પગલે શહેર હાઇ અલર્ટ પર છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા અનારાધાર વરસાદના પગલે 20 ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ઘર વિહોણા અને અસરગ્રસ્ત લોકોને રાજ્ય સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવશે. જેમાં મૃતકોને રૂપિયા 4 લાખની સહાય આપવામાં આવશે. વડોદરામાં પરિસ્થિતિ સામાન્ય હોવાનું રાજ્યના મુખ્ય પ્રધાન વિજ્ય રુપાણીએ નિવેદન આપ્યું છે. રાજ્ય સરકાર ધારાધોરણો મુજબ વડોદરાવાસીઓને ચૂકવશે સહાય.
Last Updated : Aug 2, 2019, 1:00 PM IST