રાજકોટ જિલ્લા પંથકના વાતાવરણમાં પલ્ટો, ગોંડલ સહિત અનેક જગ્યાએ વરસાદી ઝાપટા - Rainfall in Rajkot district
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લાના જસદણ, આટકોટ, જેતપુર અને ગોંડલ પંથકમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અસહ્ય બફારા બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગોંડલ તાલુકાના વાસાવડ ગામે વરસાદ પડ્યો હતો. જેતપુરના આસપાસના વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો.