મુખ્યપ્રધાન વિજય રુપાણી કચ્છની મુલાકાતે - chief minister vijay rupani
🎬 Watch Now: Feature Video
કચ્છઃ મુખ્યપ્રધાન વિજય રુપાણી કચ્છની મુલાકાતે છે. ભુજ તાલુકાના બળદિયા ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના બે કાર્યક્રમમા ઉપસ્થિત રહયા હતા. અબજીબાપા શતામ્રુત મોહોત્સવ અને વચનામ્રુત દ્વિ-શાતાબ્દિ મહોત્સવમાં હાજરી આપી હતી. બળદિયા હેલીપેડ પર મુખ્યપ્રધાનનું કચ્છ કલેકટર સહિતના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. બળદિયા ખાતે કાર્યક્રમ બાદ CM રૂપાણી અધિકારીઓ સાથે બેઠક યોજાશે.