વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યપ્રધાન રૂપાણી અને રાજ્યપાલે કર્યું સ્વાગત - મુખ્યપ્રધાન વિજય રૂપાણી
🎬 Watch Now: Feature Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદ હવાઈ મથક આગમન થતાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત તથા ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલ, નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલ તથા ગુજરાત રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહજી જાડેજા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું
Last Updated : Mar 6, 2021, 9:54 AM IST