કોઈની માતાએ એટલું દુધ પીવડાવ્યું છે, જે ઉદ્ધવ ઠાકરેને અયોધ્યા આવતા રોકી શકે: ચંપત રાય - Sushant Singh Rajput
🎬 Watch Now: Feature Video
અયોધ્યા: રામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે વિવાદિત નિવેદન આપ્યું છે. ચંપત રાય મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેનું સમર્થન કરતા જોવા મળી રહ્યાં છે. ચંપત રાયે કહ્યું કે, શું કોઈની માતાએ એટલું દૂધ પીવડાવ્યું છે કે, મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેને અયોધ્યા આવતા રોકી શકે?