thumbnail

By

Published : Nov 7, 2019, 11:07 PM IST

ETV Bharat / Videos

શામળાજીના મેળામાં કેન્દ્ર સરકાર દ્વારા લોક સંપર્ક કાર્યક્રમ યોજાયો

અરવલ્લીઃ શામળાજીના પ્રસિદ્ધ મેળા પ્રસંગે 8 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી સરકારની જન કલ્યાણકારી યોજનાઓ અંગેની માહિતી લાભાર્થીઓને મળે તે માટે મેળામાં પહેલીવાર યોજનાકીય માહિતી આપવા કેન્દ્ર સરકારે એક ઇન્ફર્મેશન પેવેલિયનનું આયોજન કર્યું છે. આ અંગે અરવલ્લી જિલ્લા સેવા સદનમાં પત્રકાર પરિષદનું આયોજન ઈન્ફોર્મેશન બ્યૂરો અને રીજનલ આઉટરિય બ્યુરોના એડિશનલ ડાયરેક્ટર જનરલ ડોક્ટર ધીરજ કાકડીયાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ પેવેલીયનનું ઉદઘાટન મેળાની શરૂઆત સાથે જ સાબરકાંઠાના સાંસદ દિપસિંહ રાઠોડ, ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ ભાઈ જોશીયાર તેમજ ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયા કરશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.