સુરેન્દ્રનગરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી - વાદીપરા યુવા ગ્રુપ
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર: દેશભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વાદીપરા યુવા ગ્રુપ પણ દર વર્ષે ગણેશ ઉત્સવની ઊજવણી કરે છે. છેલ્લા 19 વર્ષથી શહેરની મધ્યમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં દરરોજ મહાઆરતી તેમજ વિવિધ પ્રોગ્રામ કરવામાં આવે છે.