ભરૂચમાં ઇદે મિલાદના પર્વની ઉત્સાભેર ઉજવણી - Bharuch latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5020334-thumbnail-3x2-bharucc.jpg)
ભરૂચઃ ઇદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અયોધ્યા અંગેના ચુકાદા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભવ્ય ઝુલુસ નીકળ્યા હતા.ઇસ્લામ ધર્મના નબી હઝરત મહંમદ પયગંબરના જન્મદિવસ ઇદે મિલાદના પર્વની ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.