ધારી તાલુકાના ગામોમાં ઈયળોએ આતંક મચાવ્યો - caterpillars terrorized of dhari

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 25, 2020, 4:24 PM IST

અમરેલીઃ ધારી તાલુકાના કેટલાક ગામોમાં અચાનક લાખો-કરોડીની સંખ્યામાં વિચિત્ર પ્રકારની ઈયળો આવી છે. જેથી લોકોનું જીવન દોહ્યલું થયું છે. આ ઈયળોએ ગત એક અઠવાડિયાથી તાલુકાના ગામડાઓમાં આતંક મચાવ્યો છે. આ ઈયળોના કારણે ગૃહિણીએ પલંગ પર રસોઈ બનાવવા મજબૂર બની છે. આ અંગે સુખપુર ગામના સરપંચ જણાવ્યું કે, ઈયળોનો નાશ કરવા માટે થોડા ઘણા અંશે કેરોસીનનો છંટકાવ કારગત નીવડે છે, પરંતુ કેરોસીન મળતું નથી. આ ઉપરાંત ગરીબ લોકોને કેરોસીનનો છંટકાવ કરવો પોષાતો પણ નથી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.