પોરબંદરના નવા કુંભારવાડામાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, કોઇ જાનહાની નહીં - પોરબંદરમાં બ્લાસ્ટ
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ શહેરના નવા કુંભારવાડા શેરી નંબર-23માં આવેલા એક મકાનમાં ગુરુવારે બપોરના સમયે ગેસ સિલિન્ડરમાં બલ્સા્ટ થયો હતો. જેથી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ઘરવખરી બળવાથી ઘર માલિકને 22થી 23 હજારનું નુકસાન થયું છે. ઘટના બનવાના સમયે ઘરમાં કોઈ સભ્ય હાજર નહોતું. જેથી કોઈ પ્રકારની જાનહાની જોવા મળી નથી.