thumbnail

સુરત બેઠક પરથી ભાજપના મહિલા સાંસદ દર્શના ઝરદોષની ત્રીજી વખત ભવ્ય જીત

By

Published : May 23, 2019, 8:48 PM IST

સુરત: લોકસભાની બેઠક પરથી ભાજપના મહિલા સાંસદ દર્શના ઝરદોષની ત્રીજી વખત ભવ્ય જીત થઈ છે. ત્રીજી ટર્મ માટે પણ દર્શના ઝરદોષની ભવ્ય જીત બદલ ભાજપ કાર્યાલય બહાર ઉજવણીનો માહોલ જોવા મળ્યો. ભાજપ કાર્યાલય ખાતે સમર્થકોએ દર્શના ઝરદોષનું મીઠાઈ વડે મોઢું મીઠું કરાવી જીતની શુભેચ્છા પાઠવી હતી. વર્ષ 2014માં મળેલી લીડને પણ તોડી ભવ્ય જીત હાંસલ કરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.