જૂનાગઢમાં રાફેલના ચુકાદા બાદ ભાજપનું કોંગ્રેસ સામે આક્રમક વલણ - BJP aggressive against Congress
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ દેશની સર્વોચ્ચ અદાલતે ફ્રાન્સમાં નિર્મિત ભારતીય વાયુ સેના માટેના યુદ્ધ વિમાન રાફેલ પર ચુકાદો આપતા હવે ભાજપ કોંગ્રેસ સામે આક્રમક બની રહી છે, જેના ભાગરૂપે જૂનાગઢમાં ભાજપ દ્વારા ધરણા પ્રદર્શન યોજીને કોંગ્રેસ અને રાહુલ દેશની માફી માગે તેવી માગ કરી હતી.