નર્મદામાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં કાર્યકર્તા સ્નેહમિલન સમારોહ યોજાયો - ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 12, 2021, 10:53 AM IST

રાજપીપળા નજીક જીતનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, આ દરમિયાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), માર્ગ મકાન પ્રધાન પૂરણેશ મોદી (Minister Purnesh Modi), સાંસદ મનસુખ વસાવા (MP Mansukh Vasava) સહિતના લોકો હાજર રહ્યા હતા. આ તકે, મુખ્યપ્રધાને કહ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં પાયાની અને માળખાગત સુવિધાઓ ઉભી થતાં આદિવાસીઓના જીવનમાં (Scheduled Tribes Culture)આર્થિક ઉજાસ સાથે બદલાવ આવ્યો છે. આ ઉપરાંત, સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપી કહ્યું હતું કે, રાજ્યમાં થોડા જ સમયમાં વિધાનસભા ચૂંટણી આવશે, આ ઉપરાંત વિધાનસભા ચૂંટણી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લડવાની વાત જણાવવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.