ભાજપના અગ્રણીએ જ GNFCના વહીવટ સામે CMને લખ્યો પત્ર - MLA Dushyant Patel
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ જિલ્લાના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા સહિત ભાજપના આગેવાનોએ GNFCના વહીવટ સામે CMને પત્ર લખી રજુઆત કરી હતી. દહેજ ટી.ડી.આઈ.પ્લાન્ટ, નિમ પ્રોજેકટની નિષ્ફળતા પાછળ અણઘડ વહીવટ જવાબદાર હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોની રોજગારી સહિતના પ્રશ્નેની રજુઆત કરાઈ હતી.