ગોંડલમાં માસ્ક વિતરણ કરી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરાઇ - Gondal Printing Association

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 22, 2020, 8:11 AM IST

રાજકોટ : ગોંડલ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ કોટડીયાના જન્મદિવસ નિમિત્તે કોઈ ખોટા ખર્ચ કરવાને બદલે મહામારીના સમયે પણ જનતાની સેવામાં લાગેલા સરકારી કર્મચારીઓને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે એસોસિયેશનના ઉપપ્રમુખ પંકજ વઘાસિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 144ને ધ્યાનમાં લઈને પ્રમુખ અને ઉપપ્રમુખે માસ્કનું વિતરણ કર્યું હતું. જેના આ કાર્યને પોલીસ અને મામલતદાર કચેરીના અધિકારીઓએ બિરદાવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.