ભાવનગરના ઘોઘારોડ બાલયોગીનગરમાં હત્યા અને લૂંટનો બનાવ: પરિવારની શંકા - latst Crime News
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ શહેરમાં ઘોઘારોડ પર બાલયોગીનગરમાં ઘરના માલિક જીતેન્દ્રસિંહ ગોહિલનો મૃતદેહ પોતાના ઘરમાં લટકતી હાલતમાં મળતાં અને ઘરની ચિઝો વેરવિખેર અને ઘરેણાં ગાયબ હોવાથી પરિવારે હત્યા સાથે લૂંટની આશંકા વ્યક્ત કરી છે. બાલયોગીનગર ઘોઘારોડની બનેલી ઘટનાથી પોલીસને જાણ થતા સર ટી હોસ્પિટલ દોડી ગઈ હતી.