ભારત-ચીન બોર્ડર પર શહીદ થયેલા ભારતીય જવાનોને ભરૂચના મુસ્લિમ સમાજે શ્રદ્ધાંજલિ આપી - chinaindiaborder
🎬 Watch Now: Feature Video
ભરુચ :ભારત ચીન બોર્ડર પર તનાણ વચ્ચે ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા છે. ત્યારે સમગ્ર દેશમાં આક્રોશ સાથે ગમગીની જોવા મળી રહી છે.ભરૂચના મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા એક કાર્યક્રમ જંબુસર ચોકડી ખાતે યોજાયો હતો. જેમાં વીર જવાનોને મોન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.ચીનનાં વડાપ્રધાનના પોસ્ટર સળગાવી વિરોધ નોધાવવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજના આગેવાનોએ ચીનના પ્રોડક્ટનો બહિષ્કાર કરી ચીનને પાઠ ભણાવવા દેશવાસીઓને અપીલ કરી છે.