હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ અંડર-19ના ખેલાડીઓ સાથે મુલાકાત કરી - વડોદરા
🎬 Watch Now: Feature Video
વડોદરા: મોતીબાગ ગ્રાઉન્ડ ખાતે અંડર 19 ના BCA બરોડા ક્રિકેટ એસોસિએશનના ખેલાડીઓ સાથે ભારતીય ક્રિકેટ ટીમના હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ વિવિધ પાસા પર વાત કરી હતી. હાર્દિક પંડ્યાએ ખેલાડીઓને નમ્ર રહેવાની સલાહ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્પોર્ટ્સ કરતાં જીવન વધુ મોટું છે. ક્રિકેટ 80 ટકા માઇન્ડ ગેમ છે અને 28 ટકા ફિઝિકલ છે. સ્વસ્થ મગજ માટે પણ પ્રેક્ટિસ કરવી જરૂરી છે.