બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી પંથકમાં ધીમી ધારે વરસાદ - banaskatha news
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠાઃ યાત્રાધામ અંબાજી પંથકમાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. જો કે, આ વરસાદના પગલે માત્ર ખેડૂતોને જ ચાલુ સીઝનના પાકને ફાયદો ચોક્કસ થશે. આ વિસ્તારમાં પાણી રોકાઈ શકે તેવી કોઇ વ્યવસ્થા ન હોવાથી હાલના સમયમાં વરસેલા વરસાદેનું પાણી તેલીયા નદીમાં થઈને રાજસ્થાનમાં વહી જાય છે. તેમજ તેલીયા નદીમાં પણ નવા નીર રહેતા નદી જીવંત બની છે.