thumbnail

By

Published : Oct 4, 2020, 7:34 PM IST

ETV Bharat / Videos

બનાસકાંઠા: ડીસાના માલગઢ પાટિયા પાસે અકસ્માત, એકનું મોત

બનાસકાંઠાઃ ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક મારફતે બે યુવકોને રસ્તા પર જતા હતી. જે સમયે તેમની સામે આખલો આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.