ભાવનગરની હોસ્પિટલમાં ડૉક્ટર અને સિક્યુરિટી ગાર્ડ પર હુમલો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 22, 2020, 8:17 AM IST

ભાવનગર: શહેરના કરચલિયા પર વિસ્તારમાં યુવાને ગળાફાંસો ખાઈ લેતા હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં પરિવારની ડૉક્ટર સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીમાં મૃતકના પરિવારના સભ્યો ઉશ્કેરાઈ જતા ડૉક્ટર અને સિક્યુરિટી ગાર્ડ પર છરી વડે હુમલો કર્યો હતો. બન્નેને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એલ.સી.બી, એસ.ઓ.જી સહિત ડી.વાય.એસ.પી સર ટી હોસ્પિટલ પહોંચી હુમલો કરનારની શોધખોળ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.