બજેટ સત્રનો બીજા દિવસઃ વિવિધ બિલ રજૂ થશે, હોબાળાની શક્યતા - ગુજરાત વિધાનસભા
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સરકારે ઘણી યોજનાઓની જાહેરાત કરી હતી. આજે બીજા દિવેસ 10 વાગ્યે વિધાનસભાની કાર્યવાહી શરૂ થશે. આજે બે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ બેઠકમાં શિક્ષણ આદિજાતી, વન પંચાયતના વિભાગના પશ્નો પર ચર્ચા કરવામાં આવશે. અંદાજ સમિતિ, પંચાયત રાજ સમિતના ચૂંટણી માટે અધ્યક્ષ નિમણૂંકતી જેવા પશ્નો પર ચર્ચા થશે. બીજી બેઠકમાં વિવિધ બિલ રજૂ કરવામાં આવશે. વિધાનસભાનું આ સત્ર તોફોની બને તેવી શક્યતાઓ છે.