વેરાવળમાં રોયલ ઇનફીલ્ડના ડુપ્લીકેટ સાયલન્સર બનાવનારની ધરપકડ - royal enfield
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ વેરાવળમાં આવેલા કારખાનામાં બોગસ સાયલન્સરનું પ્રોડકશન થતું હતું. કારખાનામાં ફરીયાદી કંપની આઈશર મોટસ લિમિટેડ ટ્રેડમાર્ક અને કોપી રાઈડથી નોઘાયેલી છે. આરોપીએ બુલેટ તથા રોયલ ઇંફિલ્ડ કંપનીમાં ડુપ્લીકેટ પ્લેટો બનાવી હોવાનું ધ્યાનમાં આવ્યુ છે. પોલીસે 36900ના મુદ્દામાલ સાથે પંકજ નાનજીભાઈ તળાવીયા ઉંમર વર્ષ ૪૦ની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેકટર કુલદીપસિંહ ગોહિલ ચલાવી રહ્યા છે.