સોમનાથ-દિવ વચ્ચેના હાઈવે પર વિવિધ સ્થળોએ ઝાડ પડ્યા, આર્મીએ તમામ રસ્તા ક્લિયર કર્યા - Army clears road blocks
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથ: તૌકતે વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે. ત્યારે ફૂંકાયેલા જોરદાર પવનોને કારણે અસરગ્રસ્ત વિસ્તારો પૈકીના સોમનાથ-દિવ હાઈવે પર અનેક જગ્યાઓ પર વૃક્ષ ધરાશાયી થતા હાઈવે પર રોડ બ્લોક સર્જાયા હતા. આર્મીના જવાનો દ્વારા રાહત કામગીરી કરીને તમામ રોડ બ્લોક્સ દૂર કરાયા હતા અને હાઈવે યાતાયાત માટે ખુલ્લો મૂકાયો હતો.