thumbnail

ફી નિયમન મુદ્દે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન કલેક્ટરને આપ્યું આવેદન

By

Published : Nov 21, 2019, 5:25 PM IST

વડોદરા: સુપ્રીમ કોર્ટના ફી નિયમન ચુકાદાના શાળા સંચાલકો દ્વારા કરવામાં આવતા ઉલ્લંઘન મામલે વડોદરા પેરેન્ટ્સ એસોશિએશને કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો. શાળાના સંચાલકો ફી રેગ્યુલેટરી કમિટીની જોગવાઈઓની અવગણના કરી વિદ્યાર્થીઓ પાસેથી ફી વસુલી રહી છે. આક્ષેપ સાથે વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સવારે ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ લખી રાજ્ય સરકાર આ બાબતે કોઈ પગલાં લેતી નથી. જે અંગે રજૂઆત કરવામાં આવી હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.