મોરબીમાં વરસાદને પગલે અનેક સ્કુલમાં રજા જાહેર કરાઈ - morbi school
🎬 Watch Now: Feature Video
મોરબીઃ સતત બે દિવસથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે, તો મોરબીમાં ૧ ઇંચ, માળિયા-મિયાણામાં ૨ ઇંચ અને હળવદમાં ૧ ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. શહેરના અનેક માર્ગો પર વરસાદના પાણી ભરાયા હોવાથી મોરબીમાં શાળા સંચાલકોને રજા જાહેર કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. વિધાર્થીઓના હિતમાં મોરબીની અનેક શાળા સંચાલકો દ્વારા રજા જાહેર કરી દેવામાં આવી છે.