વડોદરામાં કોંગ્રેસ અગ્રણી દ્વારા ચેલેન્જ આપવાનો વિરોધાત્મક કાર્યક્રમ યોજાયો - પાલિકા
🎬 Watch Now: Feature Video
વડોદરા : શહેર કોંગ્રેસ અગ્રણીએ વહીવટી વોર્ડ નંબર 2ની કચેરી ખાતે પાલિકાના શાસનકર્તા, અધિકારીઓને ચેલેન્જ આપવાનો વિરોધાત્મક કાર્યક્રમ યોજ્યો હતો.