બરવાળાના અલ્પાબાએ માટીના ગણેશજીની મૂર્તિ બનાવી, પર્યાવરણ જાળવાવાનો સંદેશ આપ્યો - બરવાળા
🎬 Watch Now: Feature Video
બરવાળાઃ ગણેશ ચતુર્થી નિમિત્તે સરકારના પ્રતિબંધ છતાં બજારમાં POPની મૂર્તિનું પણ વેચાણ થાય છે. ત્યારે બરવાળામાં રહેતાં અલ્પાબા ચૂડાસમાએ ગણેશજીની માટીની મૂર્તિ બનાવીને પર્યાવરણ જાળવવાનો સંદેશ આપ્યો છે.