નર્મદા નદી ભયજનક સપાટીએ, 40 ગામોને કરાયા એલર્ટ - જૂઓ વિડીયો
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ નર્મદા નદી ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર વહેતા નદી કાંઠાના 40 ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની ઐતિહાસિક સપાટીએ પહોંચી છે ત્યારે ડેમના 23 દરવાજા ખોલી 4 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નદીમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ છે અને નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. જેના પગલે નદી કિનારે આવેલા 20 ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.