સુપ્રીમ કોર્ટના ચુકાદાને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષે આવકાર્યો - Supreme Court's decision Ramjanbhoomi
🎬 Watch Now: Feature Video
આણંદ: અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસ મહારાજે સુપ્રીમના ઐતિહાસિક ચુકાદાને આવકારતા જણાવ્યું હતું કે, લગભગ 5 દાયકાથી દેશમાં આ સંઘર્ષ ચાલતો હતો. જેના કારણે દેશમાં વસતા સમાજ અને કોમોએ ઘણું નુકસાન વેઠ્યું છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ઐતિહાસિક કદમ ગણાવ્યો હતો. તેમજ દેશમાં નવી રાજનીતિક યુગની શરૂઆત થવાની શક્યતાઓ તેમણે દાખવી હતી.