આંતરરાષ્ટ્રીય પતંગબાજોમાં કાઈટ ફેસ્ટિવલની ચમક-દમક, અમદાવાદનું આકર્ષણ જામ્યું - Ahmedabad City

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 7, 2020, 8:33 PM IST

અમદાવાદઃ અમદાવાદ શહેરનું આસમાન 7 જાન્યુઆરીથી લઈને 14 જાન્યુઆરી સુધી રંગબેરંગી નજારો કરાવતું રહેશે. અમદાવાદમાં શરૂં થયેલાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજ ભાગ લઈ રહ્યાં છે અને પોતાના આગવી ડિઝાઈનના પતંગોની સહેલ કરાવી રહ્યાં છે. આ પતંગ મહોત્સવમાં વિદેશના કુલ 43 દેશના 153 પતંગબાજ ભાગ લઇ રહ્યાં છે. જેમાં આ વિડીયો ઈન્ટરવ્યૂમાં આપને મળાવીએ બ્રાઝિલના પતંગબાજ સાથે જેમણે ઈટીવી ભારત ગુજરાતના સંવાદદાતા સાથે વાતચીત કરતાં શહેરના આકર્ષણો પણ જણાવ્યાં હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.