અમદાવાદ: મહિલાઓને સુરક્ષા માટે મહિલા સેવાદળ દ્વારા રેલી યોજાઇ - ahemdabad smachar
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: રાજ્ય સહિત દેશભરમાં મહિલાઓ સાથેના અત્યાચારના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે મહિલાઓની સુરક્ષાને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના મહિલા સેવા દળ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે રેલી યોજવામાં આવી હતી. જિલ્લા કલેકટરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું