જૂનાગઢમાં થયેલ કમોસમી વરસાદ બાદ કૃષિપ્રધાનની ખેડૂતોને હૈયાધારણા... - ખેતીમાં નુકસાન
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ કમોસમી વરસાદ બાદ કૃષિ પ્રધાન આર.સી. ફળદુએ ખેડૂતોને આશ્વાસન આપ્યું છે. કમોસમી વરસાદથી ખેડૂતોને જે નુકસાન થયું છે, તેવા ખેડૂતો આગામી દિવસોમાં કલેકટર કે ખેતીવાડી અધિકારીને તેમની અરજી આપી શકશે. જેના પર રાજ્ય સરકાર ખેડૂતોને પૂરતું વળતર આપશે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ઉપજ અને ઉભા પાકને ભારે નુકશાન થયું છે.