ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, માતા-પુત્રનું મોત - બમ્પ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 8, 2020, 4:29 PM IST

Updated : Mar 8, 2020, 7:52 PM IST

ભાવનગરઃ શહેરનાં ગૌરવ પથ પર સ્પીડ બ્રેકર હટાવતાની સાથે જ અકસ્માત સર્જાયો હતો. એક બાઈક પર દંપતિ તેમના બાળક સાથે જઈ રહ્યાં હતા. આ દરમિયાન આ બાઈક ચાલકને ટ્રકે હડફેટે લીધો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર 3 લોકોમાંથી મહિલા અને બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક ચાલકને સામાન્ય ઈજા થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો.
Last Updated : Mar 8, 2020, 7:52 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.