અભિનેતા ચેતન દૈયાએ મુશ્કેલીઓ સામે ધીરજ રાખવાની કરી અપીલ - કોવિડ19

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 26, 2020, 12:21 PM IST

અમદાવાદઃ અભિનેતા ચેતન દૈયાએ અપીલ કરી હતી કે, 'કોરોના વાઈરસના સંક્રમણનો આ સમય ખૂબ જ કપરો છે. પરંતુ તેમ છતાં આપણે ઘરે જ રહેવું જોઈએ અને લોકડાઉનના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. આ પહેલા પણ ભારત પર અનેક મુશ્કેલીઓ આવી ચૂકી છે. પરંતુ ભારતીયોએ ધીરજ રાખીને તેમાંથી બહાર નીકળ્યા છે. તેવી રીતે આ મહામારીમાંથી પણ આપણે બહાર નીકળી જઈશું. તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. તેઓ પોતે ઘરે કેવી પ્રવૃત્તિઓ કરે છે. તે વિશે તેમણે જણાવ્યું હતું. તો સાથે સાથે એ પણ જણાવ્યું હતું કે, પુસ્તકોને આપણા મિત્ર બનાવવા જોઈએ અને બાળકોને પણ પુસ્તક વાંચવા પ્રેરવા જોઈએ.'

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.