ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થતા કાર્યકરોએ ઉજવણી કરી - By-election result
🎬 Watch Now: Feature Video
બોટાદઃ વિધાનસભાની ગઢડા 106 બેઠક પર ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારની જીત થઈ છે, ત્યારે ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળી પૂર્વજ ગઢડા બેઠક પર ભાજપમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરવામાં આવી હતી.