ઓલપાડ-માસમા રોડ પર લાગેલી આગનો જૂઓ વીડિયો - સુરત

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 9, 2020, 11:43 AM IST

સુરત: જિલ્લાના ઓલપાડમાં સિલિન્ડર ભરેલી ટ્રક પલટી મારી ગયો હતો. જે બાદ ટ્રેકમાં એકાએક આગ લાગી હતી. આ આગમાં એક સ્કૂલ બસ સહિત રીક્ષા પણ ઝપેટમાં આવી ગઇ હતી. મહત્વની વાત તો એ છે કે, આગ તાંડવનો નવો મહત્વનો વીડિયો સામે આવ્યો છે. જેમાં સિલિન્ડર હવામાં ઉડતા નજરે ચડી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.