જામનગરમાં દબાણ હટાવવા બાબતે દુકાનકાર અને કર્મચારીઓ વચ્ચે રકઝક, પોલીસે મામલો થાળે પાડ્યો - શિવ લહેરી હોટલ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 19, 2019, 1:02 PM IST

જામનગરઃ શહેરની ઓશવાળ હોસ્પીટલની બાજુમાં આવેલ શિવ લહેરી હોટલની બહાર ચોમાસામાં માંડવો બાંધવામાં આવ્યો હતો. આ માંડવો તોડવા માટે એસ્ટેટ વિભાગના કર્મચારીઓ પહોંચ્યા હતા જ્યાં દુકાનદાર સાથે રકઝક થતાં મામલો બીચક્યો હતો. આ મામલાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.