સુરત: મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની હાડકાની બીમારીથી પીડિત બાળકનું ક્રુ-મેમ્બરે કર્યું સ્વાગત - સુરત એરપોર્ટ
🎬 Watch Now: Feature Video
સુરત: શહેરના પાર્થ નામનો બાળક મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારીથી પીડિત હતો. આ બાળક બેંગ્લોરથી ફ્લાઈટના માધ્યમથી સુરત આવ્યો હતો. જેથી ક્રુ-મેમ્બરે પાર્થને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું હતું. જેમાં ક્રુ-મેમ્બરે સોન્ગ વગાડીને બાળકનું સ્વાગત કર્યું હતું. જેથી પાર્થના ચહેરા પર પણ ખૂશીની લહેર જોવા મળી હતી.