જામનગર: લાલપુર બાયપાસ પાસે ગેસ ભરવા આવેલી કારમાં આગ લાગી
By
Published : Sep 11, 2020, 4:46 AM IST
જામનગરઃ શહેર નજીકના મોરકંડા ગામના પાટીયા પાસે આવેલા યુનો પેટ્રોલિયમ નામના CNG પંપમાં ગુરુવારે એક મોટર કાર ગેસ રિફીલિંગ માટે આવી હતી. આ દરમિયાન અચાનક કારમાં આગ લાગી હતી. જેથી ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ધટનામાં કોઈ જાનહાની જોવા મળી નથી.