પોરબંદરમાં 23 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાં સ્થપાઇ - વડાપ્રધાન
🎬 Watch Now: Feature Video
પોરબંદર: આજે બુધવારે અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ પર રામ મંદિર નિર્માણનું ભૂમિ પૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. તે જ દિવસે પોરબંદરના છાયામાં આવેલા ક્રિષ્ના પાર્કમાં રહેતા હનુમાન ભક્ત અજય રામભાઇ ઓડેદરાએ હનુમાનજીની 23 ફૂટ ઉંચી પ્રતિમાની સ્થાપના કરી હતી. કોરોના મહામારીના પગલે તમામ નિયમોનું પાલન કરી આ પૂજા વિધિ કરવામાં આવી હતી. આ તકે આગામી સમયમાં દેશ કોરોના મુક્ત થઈ જાય તેવી પ્રાર્થના પણ કરી હતી.
Last Updated : Aug 6, 2020, 11:32 AM IST