વડોદરા: મંજુસર ગામમાં કોરોનાના 6 નવા પોઝિટિવ કેસ નોંધાયા, તંત્રમાં દોડધામ - કોરોના પોઝિટિવ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 15, 2020, 6:57 AM IST

વડોદરા: સાવલી તાલુકાના મંજુસર ગામે કોરોના બોમ્બ ફૂટ્યો છે. અગાઉ 4 અને રવિવારે એક સાથે 6 કેસ કોરોના પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થયું છે. ત્રણ દિવસ અગાઉ સાવલીના મંજુસર ગામમાં કોરોનાના 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે બાદ સમગ્ર વિસ્તારને ક્વોરેન્ટાઇન કરી તેમની સાથે સંપર્કમાં આવેલા તમામના કોરોના ટેસ્ટ લેવાયાં હતા. જેમાંથી વધુ કોરોનાના 6 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.