નાયબ મામલદારની પરીક્ષામાં વલસાડ જિલ્લામાં 4709 પરીક્ષાર્થી પરીક્ષા આપશે - valsad news
🎬 Watch Now: Feature Video
વલસાડઃ રવિવારે સેકશન ઓફિસર અને નાયબ મામલતદારની પરીક્ષામાં વલસાડ જિલ્લામાં 4709 ઉમેદવારો પરીક્ષા આપશે. આવતીકાલે સમગ્ર રાજ્યમાં નાયબ સેકશન ઓફિસર અને નાયબ મામલતદારની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે વલસાડ જિલ્લામાં પણ શાંતિપૂર્ણ માહોલમાંઆ પરીક્ષા લેવામાં આવે તે અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ સમગ્ર જિલ્લામાં પરીક્ષાના કાર્યક્રમને આખરી ઓપ આપ્યો છે.