ગોંડલી નદીમાંથી 21 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું - ગોંડલી નદી
🎬 Watch Now: Feature Video
રાજકોટ: ગોંડલ શહેર તેમજ તાલુકામાં રવિવારે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ગોંડલની ગોંડલી નદી પણ ગાંડી તૂર બની છે. ગોંડલી નદી 2 કાંઠે વહેતા પાણીમાં 32 લોકો ફસાયા હતા. જેથી નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગના જવાનો દ્વારા ફસાયેલા તમામ લોકોની રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.