અંડર-19 ભારતીય ટીમના સ્ટાર બોલર રવિ બિશ્નોઈ સાથે ETV Bharatની ખાસ વાતચીત - સ્ટાર બોલર રવિ બિશ્નોઈ
🎬 Watch Now: Feature Video
હૈદરાબાદઃ લોકડાઉન પહેલા સાઉથ આફ્રિકામાં રમાયેલ અંડર-19 વિશ્વકપ 2020માં સૌથી વધારે વિકેટ ઝડપી ચર્ચામાં આવનાર ભારતીય બોલર રવિ બિશ્નોઈ સાથે
ઈટીવી ભારતે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન તેમણે પોતે કરેલો સંઘર્, વર્લ્ડ કપ માટેની તૈયારી, અનુભવો અને જોધપુરથી શરુ કરી કઈ રીતે ટીમનો હિસ્સો બન્યા તે અંગે વાતચીત કરી હતી.