Exclusive: પાકિસ્તાની સ્પિનર દાનિશ કનેરિયા સાથે ETVની ખાસ વાતચીત - gujaratinews
🎬 Watch Now: Feature Video
હૈદરાબાદ: પાકિસ્તાન ક્રિકેટ ટીમના વિવાદીત સ્પિનર દાનિશ કનેરિયા અને તેમની પત્ની ધર્મિતાએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. કનેરિયાએ પોતાની પસંદગીના ભારતીય અને પાકિસ્તાની ખેલાડીઓના નામ બતાવ્યા હતા. તેમણે કહ્યું કે, સૌરવ ગાંગુલીને ICCનો આગામી ચેરમેન બનાવવો જોઈએ.