Nora Fatehi: ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ મૂવ્ઝ, વિઝકિડના 'વન ડાન્સ' પર લગાવ્યા ઠુમકા - નોરા ફતેહી ડાન્સ વીડિયો
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્ક (Bollywood News): બૉલિવૂડમાં પોતાના કિલર ડાન્સ મૂવ માટે એક્ટ્રેસ નોરા ફતેહી વખણાય છે, ત્યારે તેણે પોતાના હોટ મૂવ્ઝ ઈન્ટાગ્રામ પર શેર કર્યા હતાં અને લખ્યું હતું, 'Summer time vibes.. back up and wine it ✨🌞🍑🍭'. તે ટૂંક સમયમાં "ભૂજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા"માં જોવા મળશે.